સ્વાગતમ
અમારી શાળા એ મણિનગર -3, નખત્રાણામાં પ્રકૃતિ ના રમણીય વાતાવરણથી ઘેરાયેલ છે. અમારી શાળા 18 વર્ષથી નખત્રાણા મધ્યે ધ્યાન, યોગ,દેશભક્તિના સંસ્કારનું સચોટ શિક્ષણ સાથે એક વિશેષ સ્થાન ધરાવે છે.
અમારી શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર એ વિદ્યા નો મંદિર છે કે જે ગયીકાલ, આજ અને આવતીકાલ ના કલાકોને જીવંત કર્યા છે, કરશે અને કરતી જ રહશે.
બાળકો માં રાષ્ટ્રભક્તિ સાથે શારીરિક ,પ્રાણિક,માનસિક,બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક વિકાસનું શિક્ષણ આપવાનું ઉદ્દેશ અમારી શાળા નો છે.
અમારી શાળામાંથી શિક્ષણ મેળવેલ બાળક એ માત્ર વ્યક્તિગત રીતે વિકાસ કરતો નથી પરંતુ પરિવાર,સમાજ, રાષ્ટ્ર ને ઉપયોગી બને છે.







