ઉદ્દભવ અને ઇતિહાસ
વિદ્યાભારતી શિક્ષણ સંસ્થાન છેલ્લા 65 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે તેની સાથે અમારી શાળા "શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર" જોડાયેલ છે અને ગુજરાત પ્રદેશ સાથે સંલગ્ન છે. અમારી શાળા નખત્રાણા મધ્યે 18 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય છે.







