• શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર

    બાળકો માં રાષ્ટ્રભક્તિ સાથે શારીરિક ,પ્રાણિક,માનસિક,બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક વિકાસનું શિક્ષણ આપવાનું ઉદ્દેશ અમારી શાળા નો છે.

  • શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર

    અમારી શાળામાંથી શિક્ષણ મેળવેલ બાળક એ માત્ર વ્યક્તિગત રીતે વિકાસ કરતો નથી પરંતુ પરિવાર,સમાજ, રાષ્ટ્ર ને ઉપયોગી બને છે.

  • શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર

    બાળક આપણી આશાઓનું કેન્દ્ર છે તેજ આપણા દેશ, ધર્મ અને સંસ્કૃતિ નો રક્ષક છે. તેમાં વ્યક્તિત્વ ના વિકાસ માં જ આપણી સંસ્કૃતિ તથ્ય સભ્યતાનો વિકાસ જોડાયેલ છે.

  • શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર

    રમત નું મેદાન એ બાળકો ને આનંદિત કરી સ્વસ્થ શરીર નું નિર્માણ કરી સ્વસ્થ જ્ઞાન જરીરિયાત પુરી પાડે છે.

  • શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર

    અમારી શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર એ વિદ્યા નો મંદિર છે કે જે ગયીકાલ, આજ અને આવતીકાલ ના કલાકોને જીવંત કર્યા છે, કરશે અને કરતી જ રહશે.

જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

અમારા વિદ્યાલય ની વિશિષ્ટતાઓ...


વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન 
કચ્છ સેવા સંઘ સંચાલિત 
શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર 
મણિનગર - 3, નખત્રાણા  

 અમારી  શાળા શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિરમાં શિશુવાટિકા જેમાં  શિશુ કક્ષા અરુણ (સોપાન 1) અને શિશુ કક્ષા ઉદય (સોપાન 2) આવેલા છે તથા અમારી શાળામાં ધોરણ 1 થી ધોરણ 10 સુધી શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે.


 અમારા વિદ્યાલય ની વિશિષ્ટતા...
  • માતુભાષામાં શિક્ષણ
  • ખુબજ ઓછી ફ્રી માં શિક્ષણ...
  • બાળકોનો સવાઁગીણ,યોગ,ધ્યાન,સૂર્યનમસ્કાર,આદ્યાત્મિક શિક્ષણ....
  • શિક્ષકો ને દર માસે સઘન પ્રશિક્ષણ...
  • સંસ્કાર આધારિત આધુનિક શિક્ષણ..
  • બાળકો માં રાષ્ટ્રભક્તિ સાથે શારીરિક ,પ્રાણિક,માનસિક,બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક વિકાસનું શિક્ષણ...
  • ધોરણ 1 થી 10 સુધી અંગ્રેજી વિષયના જ્ઞાન અને સ્પોકન ઇંગ્લીશ પાર પૂરતું ધ્યાન...
  • શ્રેષ્ઠ અનુભવ અને યોગ્ય લાયકાતવાળા શિક્ષકો દ્રવારા શિક્ષણકાર્ય...
  • ભારતભરમાં 25,000 વિદ્યાલયો,35,00,000 વિધાર્થીઓ અને 1,35,000 આચાર્યોનો વિશ્વનો સૌથી મોટો વિદ્યાભારતી શિક્ષણ પરિવાર...
  • ઉત્સવો અને જન્મદિનની વિશિષ્ટ ઉજવણી...
 અમારી વિષેશતાઓને જાણવા જોવા અને સમજવા એકવાર અમારી શાળામાં મુલાકાત અવશ્ય લો...
Share:

અમારા વિદ્યાલય વિશે...


અમારી શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર એ વિદ્યા નો મંદિર છે કે જે ગયીકાલ, આજ અને આવતીકાલ ના કલાકોને જીવંત કર્યા છે, કરશે અને કરતી જ રહશે.બાળક આપણી આશાઓનું કેન્દ્ર છે તેજ આપણા દેશ, ધર્મ અને સંસ્કૃતિ નો રક્ષક છે. તેમાં વ્યક્તિત્વ ના વિકાસ માં જ આપણી સંસ્કૃતિ તથ્ય સભ્યતાનો વિકાસ જોડાયેલ છે. આજનો બાળક એ ભવિષ્ય નો ઘડવૈયો છે. અમારી શાળામાં શૈક્ષિણકકાર્ય ની શરૂઆત પ્રાર્થના, ધ્યાન થી થાય છે જેથી શિક્ષણ નું યોગ્ય વાતાવરણ બાળક ને મળી રહે છે.કેળવણી અને સંસ્કારો ના મદદથી બાળક નો સર્વાગીણ વિકાસ કરવાનો છે.
Share:

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos