જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

Activities

પ્રવૃતિઓ

અમારી શાળામાં  વિવિધ અભ્યાસિક પ્રવૃતિઓ અને સહભ્યાસિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.
  • રમત ઉત્સવ 
  • સંગીત સ્પર્ધા 
  • શૈક્ષણિક પ્રવાસ 
  • સાંસ્કૃતિક કાર્યક્રમો 
  • સંસ્કારશ્રમ કાર્યકમો 
  • રાષ્ટ્રીય તેમજ ધાર્મિક કાર્યકમો 
  • જ્ઞાન પ્રશ્નોત્તરી સ્પર્ધા 
  • રંગોળી સ્પર્ધા 
  • વગેરે ...
ઉપર દર્શાવેલ વિવિધ પ્રવૃતિઓ અમારી શાળામાં કરવામાં આવે છે જેથી બાળક માં વ્યક્તિગત વિકાસની સાથે  રાષ્ટ્રભક્તિ, શારીરિક ,પ્રાણિક,માનસિક,બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક વિકાસ કરી તેનો સર્વગ્રાહી વિકાસ કરવામાં અમારી શાળા માને છે.

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos