જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

School Schedule


 હાલ માં અમારી શાળા નો સમય 7:30 થી 1:00 સુધીનો છે.અમારી શાળાનો તાસવાર સમયપત્રક વાલીઓ અને વિદ્યાર્થીઓ નીચે ડાઉનલોડ બટન પર ક્લિક કરી મેળવી શકશે.

ક્રમ વિગત ડાઉનલોડ
01 સમયપત્રક

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos