જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

Management


અમારી શાળા શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર મણિનગર -3, નખત્રાણામાં આવેલ છે. અમારી શાળા 18 વર્ષથી નખત્રાણા મધ્યે ધ્યાન, યોગ,દેશભક્તિના સંસ્કારનું સચોટ શિક્ષણ સાથે એક વિશેષ સ્થાન ધરાવે છે. અમારી શાળા નું સુવ્યવસ્થિત રીતે સંચાલન થાય છે. શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર ના મેનજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સોની છે.

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos