જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

Aim


બાળક આપણી આશાઓનું કેન્દ્ર છે તેજ આપણા દેશ, ધર્મ અને સંસ્કૃતિ નો રક્ષક છે. તેમાં વ્યક્તિત્વ ના વિકાસ માં જ આપણી સંસ્કૃતિ તથ્ય સભ્યતાનો વિકાસ જોડાયેલ છે. આજનો બાળક એ ભવિષ્ય નો ઘડવૈયો છે. બાળક નો સંબંધ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સાથે સીધો છે. કેળવણી અને સંસ્કારો ના મદદથી બાળક નો સર્વાગીણ વિકાસ કરવાનો છે.


 બાળકો માં રાષ્ટ્રભક્તિ સાથે શારીરિક ,પ્રાણિક,માનસિક,બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક વિકાસનું શિક્ષણ આપવાનું  અમારી શાળાનો લક્ષ્ય છે.

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos