જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

Fee

અમારી શાળા શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિરમાં ખુબજ ઓછી ફ્રી માં શિક્ષણકાર્ય કરવામાં આવે છે.અમારી શાળાની ફ્રી સામાન્ય પરિવાર ને પણ પરવડી શકે તેટલી છે .અમારી શાળા ની માસિક ફ્રી અને પ્રવેશ ફ્રી ની વિગત નીચે મુજબ છે.

પ્રવેશ ફ્રી ની વિગત :
ધોરણ પ્રવેશ ફ્રી (ફક્ત એકજ વખત)
દરેક ધોરણ                 500
માસિક ફ્રી ની વિગત :
ધોરણ ફ્રી
શિશુ 1 250
શિશુ2 250
ધોરણ 1 300
ધોરણ 2 300
ધોરણ 3 300
ધોરણ 4 300
ધોરણ 5 400
ધોરણ 6 400
ધોરણ 7 400
ધોરણ 8 500
ધોરણ 9 500
ધોરણ 10 500

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos