જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

Infrastructure

શાળા ની સંરચના

અમારી શાળા ની સંરચના એવી રીતે થયેલ છે કે જેથી બાળકો ને શિક્ષણ નું યોગ્ય વાતાવરણ મળી રહે છે.  અમારી શાળામાં શૈક્ષિણકકાર્ય ની શરૂઆત પ્રાર્થના, ધ્યાન થી થાય છે જેથી શિક્ષણ નું યોગ્ય વાતાવરણ બાળક ને મળી રહે છે.અમારી શાળા ના વર્ગખંડો એ સૂર્ય પ્રકાશ થી ભરપુર, હવાની અવરજવર યોગ્ય છે તથા પરિસર માં આવેલ વૃક્ષો એ બાળકો ને સ્વસ્થ પર્યાવરણ પુરો પાડે છે તે ઉપરાંત રમત નું મેદાન એ બાળકો ને આનંદિત કરી સ્વસ્થ શરીર નું નિર્માણ કરી સ્વસ્થ જ્ઞાન  જરીરિયાત પુરી પાડે છે. પુસ્તકાલય, વિજ્ઞાન ના પ્રયોગો એ બાળકો ને આધુનિક અને સર્જનાત્મક બનાવે તેવું વાતાવરણ પૂરું પાડવા માં આવે છે.

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos