ઉદ્દેશ :
બાળકો માં રાષ્ટ્રભક્તિ સાથે શારીરિક ,પ્રાણિક,માનસિક,બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક વિકાસનું શિક્ષણ આપવાનું ઉદ્દેશ અમારી શાળા નો છે.મિશન :
અમારી શાળામાંથી શિક્ષણ મેળવેલ બાળક એ માત્ર વ્યક્તિગત રીતે વિકાસ કરતો નથી પરંતુ પરિવાર,સમાજ, રાષ્ટ્ર ને ઉપયોગી બને છે.







