જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

અમારા વિદ્યાલય ની વિશિષ્ટતાઓ...


વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન 
કચ્છ સેવા સંઘ સંચાલિત 
શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર 
મણિનગર - 3, નખત્રાણા  

 અમારી  શાળા શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિરમાં શિશુવાટિકા જેમાં  શિશુ કક્ષા અરુણ (સોપાન 1) અને શિશુ કક્ષા ઉદય (સોપાન 2) આવેલા છે તથા અમારી શાળામાં ધોરણ 1 થી ધોરણ 10 સુધી શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે.


 અમારા વિદ્યાલય ની વિશિષ્ટતા...
  • માતુભાષામાં શિક્ષણ
  • ખુબજ ઓછી ફ્રી માં શિક્ષણ...
  • બાળકોનો સવાઁગીણ,યોગ,ધ્યાન,સૂર્યનમસ્કાર,આદ્યાત્મિક શિક્ષણ....
  • શિક્ષકો ને દર માસે સઘન પ્રશિક્ષણ...
  • સંસ્કાર આધારિત આધુનિક શિક્ષણ..
  • બાળકો માં રાષ્ટ્રભક્તિ સાથે શારીરિક ,પ્રાણિક,માનસિક,બૌદ્ધિક તેમજ આદ્યાત્મિક વિકાસનું શિક્ષણ...
  • ધોરણ 1 થી 10 સુધી અંગ્રેજી વિષયના જ્ઞાન અને સ્પોકન ઇંગ્લીશ પાર પૂરતું ધ્યાન...
  • શ્રેષ્ઠ અનુભવ અને યોગ્ય લાયકાતવાળા શિક્ષકો દ્રવારા શિક્ષણકાર્ય...
  • ભારતભરમાં 25,000 વિદ્યાલયો,35,00,000 વિધાર્થીઓ અને 1,35,000 આચાર્યોનો વિશ્વનો સૌથી મોટો વિદ્યાભારતી શિક્ષણ પરિવાર...
  • ઉત્સવો અને જન્મદિનની વિશિષ્ટ ઉજવણી...
 અમારી વિષેશતાઓને જાણવા જોવા અને સમજવા એકવાર અમારી શાળામાં મુલાકાત અવશ્ય લો...
Share:

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos