જાહેરાત - અમારી શાળા માં શિશુમંદિર થી ધોરણ 10 સુધી માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે....તો રાહ કોની જુઓ છો આજે જ અમારી શાળાની મુલાકાત અવશ્ય લો...

અમારા વિદ્યાલય વિશે...


અમારી શ્રી કેશવ સરસ્વતી વિદ્યામંદિર એ વિદ્યા નો મંદિર છે કે જે ગયીકાલ, આજ અને આવતીકાલ ના કલાકોને જીવંત કર્યા છે, કરશે અને કરતી જ રહશે.બાળક આપણી આશાઓનું કેન્દ્ર છે તેજ આપણા દેશ, ધર્મ અને સંસ્કૃતિ નો રક્ષક છે. તેમાં વ્યક્તિત્વ ના વિકાસ માં જ આપણી સંસ્કૃતિ તથ્ય સભ્યતાનો વિકાસ જોડાયેલ છે. આજનો બાળક એ ભવિષ્ય નો ઘડવૈયો છે. અમારી શાળામાં શૈક્ષિણકકાર્ય ની શરૂઆત પ્રાર્થના, ધ્યાન થી થાય છે જેથી શિક્ષણ નું યોગ્ય વાતાવરણ બાળક ને મળી રહે છે.કેળવણી અને સંસ્કારો ના મદદથી બાળક નો સર્વાગીણ વિકાસ કરવાનો છે.
Share:

MESSAGE

જે વાલીશ્રીઓ ની શાળાની ફી ભરવાની બાકી છે તેઓ ફી કાર્યાલયમાં ભરી સહકાર આપવા વિનંતી...

Videos